• રવિવાર, 05 મે, 2024

ઋષભ પંતના પાવર હિટિંગથી વર્લ્ડ રેકોર્ડ 

ટી-20 ફોર્મેટમાં કોઇ એક બૉલર સામે સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો 

નવી દિલ્હી, તા.25 : અત્રેના અરૂણ જેટલી સ્ટેડિયમ પર ગઇકાલના મેચમાં ઋષભ પંતનો પાવર જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સના કપ્તાન ઋષભ પંતે ઇનિંગની આખરી ઓવરમાં ગુજરાત ટાઇટન્સના બોલરો પર અને ખાસ કરીને મોહિત શર્મા પર તૂટી પડીને રનની આતશબાજી કરી હતી. ઋષભ...