• સોમવાર, 06 મે, 2024

મહાન દોડવીર ઉસેન બોલ્ટ ટી-20 વર્લ્ડ કપનો બ્રાંડ એમ્બેસેડર 

આઇસીસીની ઘોષણા: અૉફિશિયલ સોંગમાં નજરે પડશે

દુબઇ, તા.25 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ઓલિમ્પિક લિજેન્ડ જમૈકાના વિશ્વ વિક્રમી દોડવીર ઉસેન બોલ્ટને મેન્સ ટી-20 વર્લ્ડ કપનો બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે. ટી-20 વર્લ્ડ કપ તા. 1થી 29 જૂન-2024 દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની ધરતી પર રમાશે. 11 વખતનો વર્લ્ડ...