• રવિવાર, 05 મે, 2024

સતત છ મૅચ હાર્યા બાદ આખરે બેંગલુરુ જીત્યું   

હૈદરાબાદને 35 રનથી હરાવ્યું

હૈદરાબાદ, તા.25 : વિરાટ કોહલી (51) રજત પાટીદાર (50)ની અર્ધ સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બૅંગલુરુએ સાત વિકેટે 206 રન કર્યા હતા. જવાબમાં વખતની આઇપીએલમાં ત્રણ વખત 250 થી વધુ રન કરનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ  20 અૉવરમાં 8 વિકેટે 171 રન કરી શકી...