• બુધવાર, 08 મે, 2024

આર્ચરી વર્લ્ડ કપમાં ભારતની નજર ચાર સુવર્ણ ચંદ્રક પર 

શાંઘાઇ, તા.26 : આર્ચરી વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓએ ઓછામાં ઓછા ચાર ચંદ્રક નિશ્ચિત કર્યાં છે. આજે કમ્પાઉન્ડ વિભાગમાં ભારતની મિકસ ટીમ જયોતિ સુરેખા વેન્નમ અને અભિષેક વર્મા ફાઇનલમાં પહોંચી ગયા છે. સેમિ ફાઈનલમાં ભારતીય જોડીનો મેકિસકોની જોડી સામે 155 વિ. 151 પોઇન્ટથી...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ