• બુધવાર, 12 માર્ચ, 2025

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં સ્મિથ-કેરીની સદીથી અૉસ્ટ્રેલિયાનું વર્ચસ્વ

§  ઓસિ.ના 3 વિકેટે 330 રન અને 

73 રનથી આગળ

ગોલ (શ્રીલંકા) તા.7: સ્ટાર બેટર અને ઇનચાર્જ કેપ્ટન સ્ટીવન સ્મિથની 36મી વિક્રમી અણનમ સદીની મદદથી શ્રીલંકા સામેના બીજા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ વર્ચસ્વ જમાવ્યું છે. આજે રમતના બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 330 રન થયા છે અને શ્રીલંકાથી 73 રને આગળ થયું છે. સ્ટીવન સ્મિથ 120 રને અને વિકેટકીપર એલેકસ....