રાજસ્થાન સામે 70 રનની ઇનિંગથી બીજા સ્થાને
બેંગ્લુરુ, તા.25 : વિન્ટેજ વિરાટ કોહલી ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર ઝડપથી ટોચના સ્થાન તરફ ધસી રહ્યો છે. હાલ ઓરેન્જ કેપ ગુજરાત ટાઇટન્સના ડાબોડી યુવા બેટધર સાઇ સુદર્શનના શિરે છે. તેણે 8 ઇનિંગમાં 52.12ની સરેરાશ અને 152.18ની સ્ટ્રાઇક રેટથી 417 રન કર્યાં છે અને ઓરેન્જ કેપ લીડર.....