લખનઉ, તા. 8 : ભારતીય ટી-20 ટીમના આક્રમક બેટસમેન રિંકુ સિંહની આજે સમાજવાદી પક્ષ (સપા)ની સંસદભ્ય પ્રિયા સરોજ સાથે સગાઇ થઇ છે. સગાઇના આ ભવ્ય સમારંભમાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, સાંસદ જયા બચ્ચન, બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા.....