• ગુરુવાર, 12 જૂન, 2025

ધોની, હેડન અને વિટ્ટોરી આઇસીસી હોલ અૉફ ફેમમાં

દુબઇ, તા.10: લોર્ડસમાં બુધવારથી રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અગાઉ મહેન્દ્રસિંહ ધોની, મેથ્યૂ હેડન, ડેનિયલ વિટ્ટોરી, હાશિમ અમલા, ગ્રીમ સ્મિથ, સારા ટેલર અને સના મીર આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થયા છે. સના મીર આ સન્માન મેળવનારી પાકિસ્તાનની પહેલી મહિલા ખેલાડી.....