દ. આફ્રિકા 27 વર્ષ બાદ આઇસીસી ટ્રૉફી જીતી શકશે ?
લંડન, તા.10: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
(ડબ્લ્યૂટીસી) ફાઇનલ મુકાબલો બુધવારથી લંડનના ઐતિહાસિક ક્રિકેટ મેદાન લોર્ડસ પર ઓસ્ટ્રેલિયા
અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થશે. વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દ. આફ્રિકાનું
એકમાત્ર લક્ષ્ય આઇસીસી ટ્રોફીનો દુકાળ સમાપ્ત કરીને ડબ્લ્યૂટીસી ચેમ્પિયન બનવાનું.....