• શુક્રવાર, 20 જૂન, 2025

મુશફીકુરની દોઢી સદી અને લિટન દાસના 90 રન

ગોલ (શ્રીલંકા) તા.18 : અનુભવી મધ્યક્રમના બેટધર મુશફીકુર રહેમાનની દોઢી સદી (163) અને વિકેટકીપર લિટન દાસની 90 રનની ઇનિંગની મદદથી શ્રીલંકા સામેના પ્રથમ ટેસ્ટમાં બાંગલાદેશ ટીમના 9 વિકેટે 484 રન થયા હતા. બીજા દિવસની રમત દરમિયાન મુશફીકરુ રહેમાન 350 દડાનો સામનો કરીને 9 ચોક્કાથી 163..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ