મુર્મુએ દીકરીઓને બિરદાવી, કૅપ્ટન હરમનપ્રિતે ભેટમાં આપી જર્સી
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા.
6 : બુધવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ મહિલા ક્રિકેટ વિશ્વ કપ વિજેતા
ટીમ ઇન્ડિયા આજે રાષ્ટ્રપતિ ભવનની મહેમાન બની હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશને
ગૌરવ અપાવનારી દેશની દીકરીઓને આવકારી હતી અને ખેલાડીઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી હતી.
ટીમ તરફથી કૅપ્ટન હરમનપ્રિત…..