સૈયદ મોદી ઇન્ટરનેશનલ બૅડમિન્ટન ટુર્નામેન્ટ
લખનઉ, તા.1: સૈયદ
મોદી ઇન્ટરનેશનલ સુપર-300 સુપર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતને મિશ્ર સફળતા સાંપડી
છે. ત્રીસા જોલી-ગાયત્રી ગોપિચંદની જોડી મહિલા ડબલ્સમાં સતત બીજીવાર ચેમ્પિયન બની છે
જ્યારે અનુભવી શટલર કિદાંબી શ્રીકાંત 8 વર્ષથી ચાલી રહેલ ખિતાબનો દુકાળ સમાપ્ત કરી
શકયો ન…..