• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

વોર્મઅપ મૅચમાં યુએસએ સામે ઈન્ડિયા-એ ટીમનો 38 રને વિજય

જગદીશનની આક્રમક સદી અને રવિ બિશ્નોઈની 3 વિકેટ

નવી મુંબઇ તા. 2: વિકેટકીપર-બેટર નારાયણન જગદીશનની આક્રમક સદી બાદ બોલરોના શાનદાર દેખાવથી ટી-20 વર્લ્ડ કપના વોર્મઅપ મેચમાં યૂએસએ સામે ઇન્ડિયા એ ટીમનો 38 રને વિજય થયો હતો. ઇન્ડિયા એ ટીમના 20 ઓવરમાં 3 વિકેટે 238 રનના જવાબમાં બિનઅનુભવી યૂએસએ ટીમે સારો પ્રતિકાર કરીને 19.4 ઓવરમાં….