અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : અમેરિકાએ ભારતથી થતી આયાત પરની ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા
કરવાની જાહેરાત કરી છે એના પગલે જ્વેલરી સેક્ટરની કંપનીઓના શૅરના ભાવમાં આજે 20 ટકા
જેટલી વૃદ્ધિ જોવા મળી હતી. ટાઇટન કંપનીનો ભાવ 2.80 ટકા વધીને રૂા. 4066.25 બંધ રહ્યો
હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં….