મુંબઇ, તા.3: કર્ણાટક સામેના 6 ફેબ્રઆરીએ રમાનાર રણજી ટ્રોફી કવાર્ટર ફાઇનલ મેચની મુંબઈ ટીમમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની પણ મુંબઈ ટીમમાં વાપસી થઇ છે. આ બન્ને ખેલાડી રણજી ટ્રોફીના બીજા રાઉન્ડના મેચોનો હિસ્સા બન્યા….