• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

`ફેમિલી બિઝનેસ'માં અનિલ કપૂરનો ગ્રે લૂક : રિયા ચક્રવર્તીનું કમબેક

બૉલીવૂડમાં સદાબહાર કલાકાર તરીકે જાણીતો અનિલ કપૂર 69 વર્ષનો હોવા છતાં દેખાવ અને તંદુરસ્તી બાબતે અત્યંત ચુસ્ત છે અને યુવા કલાકારોને ટક્કર આપે છે. હંમેશાં વય કરતાં અડધી ઉંમરના પાત્રો ભજવનાર અનિલને સફેદ વાળમાં કલ્પના કરી શકાતી નથી. પરંતુ વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવામાં માનતા આ કલાકારનો સંપૂર્ણ….