હુમલાના કારણે પાંચ રાજ્યોમાં અંધારપટ : પાણીપુરવઠો ઠપ
કીવ, તા.3: અબુધાબીમાં શાંતિ ચર્ચા યોજાય તે પહેલા રશિયાએ યુક્રેન પર ભયાનક
હુમલો કર્યો છે. રશિયાએ 450 ડ્રોન અને 70 મિસાઇલો ઝીંકતા યુક્રેનમાં મોટી તબાહી સર્જાઇ
છે. હુમલાના કારણે પાંચ રાજ્યોમાં અંધારપટ થવાની સાથે વિજળી અને પાણી ઠપ થઇ ગયા છે.
એટલું જ નહીં 1100 બિલ્ડિંગોને પણ અસર થઇ…..