• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ભારતીય ટીમ 15મીએ કોલંબોના મેદાનમાં હાજર રહેશે

આઇસીસી તરફથી પાકને ગંભીર પરિણામની ચેતવણી

પાક.ના પૂર્વ ખેલાડીઓ નિર્ણયના વિરોધમાં 

નવી દિલ્હી, તા.2: પાકિસ્તાન સરકાર દ્વારા ટી-20 વિશ્વ કપના ભારત વિરુદ્ધના મેચના બહિષ્કારના એલાન પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ કહ્યું છે કે, અમને આશા છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) તમામ હિતધારકોને ધ્યાને રાખીને તેમના નિર્ણય પર કોઈ સમાધાન કરશે. આઇસીસીએ એવી પણ ટકોર….