બાંગ્લાદેશ, વિયેતનામ ઉપર સરસાઈની તક
મુંબઈ, તા. 3 (એજન્સીસ) : યુએસ, ઈયુ અને યુકે બજારોમાં સરળ બનેલો પ્રવેશ, સહાયરૂપ
બજેટ 2026નાં પગલાં, એશિયન નિકાસકારોની કઠણાઈ, નબળો રૂપિયો વગેરે થકી ભારતીય ટેક્સ્ટાઈલ
- ક્લોધિંગ નિકાસ માટે વિપુલ તકો ખૂલી ગઈ છે. 2024-25માં ભારતની ટેક્સ્ટાઈલ અને એપરલ
નિકાસ 6.32 ટકા વધી….