મુંબઈ, તા. 3 : મુંબઈની લોકલ ટ્રેનમાં બ્રેસલેટ વેચતાં 89 વર્ષનાં વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયો છે જેને કારણે લોકોએ ઢળતી ઉંમરે આત્મસન્માન, સ્વતંત્રતા તેમ જ વરિષ્ઠ નાગરિકોની કાળજીને લઈને વિચારતા કરી મૂક્યા છે. મહિલાએ પોતાની ઓળખ કમલાબેન મહેતા તરીકે આપી છે. ગુજરાતીમાં બોલતાં કમલાબેને કહ્યું કે અગાઉ….