અપરાજિત યુવા ભારતીય ટીમ અફઘાનિસ્તાનને ઓછી આંકવાની ભૂલ નહીં કરે
હરારે, તા.3: અત્યાર સુધી રમતના દરેક વિભાગમાં સારો દેખાવ કરનાર અને આત્મવિશ્વાસથી
ભરેલી ભારતીય યુવા ટીમ બુધવારે હારારેમાં રમાનાર આઇસીસી અન્ડર-19 વર્લ્ડ કપના બીજા
સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ વિજયના પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. અન્ડર-19
વિશ્વ કપ ઇતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ…..