• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

રણવીર સિંહની `ધુરંધર-2' વિવાદોમાં અટવાઈ

છેલ્લા બે મહિનાથી બૉલીવૂડમાં છવાયેલી ફિલ્મ ધુરંધરના બીજા ભાગનું ટીઝર રજૂ થયું છે. જોકે, આ ટીઝરમાં રણવીર સિંહ દમદાર જોવા મળે છે પણ દિગ્દર્શકે પ્રેક્ષકોને મૂર્ખ બનાવ્યા હોવાનું કહેવાય છે કેમ કે આ મૂળ ધુરંધરના જ છેલ્લા ભાગને થોડા સુધારા-વધારા સાથે રજૂ કરાયાનું કહેવામાં આવે છે. આમ છતાં રણવીર સિંહને જોઈને….