• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

હેલિકૉપ્ટર બગડતાં પંકજા મુંડે પ્રચારમાં બે કલાક મોડાં પડ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રનાં કૅબિનેટ પ્રધાન પંકજા મુંડે જિલ્લાપરિષદની ચૂંટણીના પ્રચાર માટે હેલિકૉપ્ટર મારફતે લાતુર જવાનેં હતાં તે પૂર્વે જ છત્રપતિ સંભાજીનગરમાં તેમના હેલિકૉપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પંકજા મુંડે ચાર્ટર્ડ પ્લેન દ્વારા સોમવારે રાત્રે છત્રપતિ સંભાજીનગર પહોંચ્યાં….