• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ટી-20 વર્લ્ડ કપ : ભારત અને શ્રીલંકામાં ગુરુવારે કૅપ્ટન્સ ડે કાર્યક્રમ

મુંબઇમાં 12 ટીમના અને કોલંબોમાં 8 ટીમના કૅપ્ટનો ભાગ લેશે

મુંબઇ, તા.3: આઇસીસી ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં થવાની છે. એ પહેલા પ ફેબ્રુઆરીએ કેપ્ટન્સ ડે ઇવેન્ટ બે શહેર મુંબઇ અને કોલંબોમાં આયોજિત કરવામાં આવી છે. કેપ્ટન્સ ડે એક મીડિયા અને ફોટોશૂટ કાર્યક્રમ હોય છે. જેમાં બધી ટીમના કેપ્ટન મીડિયા સાથે વાતચીત કરે છે. મુંબઇમાં યોજનાર કેપ્ટન્સ…