ઈમ્ફાલ તા.3 : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આવતા વર્ષે સમાપ્ત થવાનું છે અને ભાજપના નેતાઓ તે પહેલાં સરકાર બનાવવા માંગે છે. સોમવારે ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘને મણિપુરમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. હવે મણિપુરમાં એનડીએ ધારાસભ્યોની બેઠક યોજાશે જ્યાં નેતાની પસંદગી કરવામાં….