• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

શ્રીલંકાની વર્લ્ડ કપ ટીમમાં કામિંડુ મેન્ડિસ અને પવન રત્નાયકેનો સમાવેશ

કોલંબો, તા.3: શનિવારથી શરૂ થઇ રહેલ ટી-20 વર્લ્ડ કપની શ્રીલંકાની ટીમમાં છેલ્લી ઘડીએ મીડલઓર્ડર બેટર કામિંડુ મેન્ડિસનો સમાવેશ કરાયો છે. તે ધનંજય ડિસીલ્વાની જગ્યા લેશે. આ ઉપરાંત 23 વર્ષીય પ્રતિભાશાળી બેટર પવન રત્નાયકેને પણ વિશ્વ કપ ટીમમાં જગ્યા મળી છે. જયારે ઝડપી બોલર પ્રમોદ મદુશન બહાર થયો….