સુરતથી અમદાવાદ, રાજકોટ, જામનગર સુધી નાછૂટકે બસમાં મુસાફરી
અમદાવાદ, તા. 3 : અમદાવાદ ઍરપોર્ટ પરથી અવારનવાર ગાંજા સહિતના નશીલા પદાર્થો
પકડાઇ રહ્યા છે. એવામાં કસ્ટમ અધિકારીઓએ ગઇકાલે બેંગકોકથી આવેલી એક ફ્લાઇટમાં મહિલા
ગાંજો લઇને આવતી હોવાની બાતમી મળી હતી. આ મહિલાની તલાશી લેતા તેની પાસેથી ગાંજાના
9 પૅકેટ થઇને કુલ 948 ગ્રામ હાઇડ્રોપોનિક…..