• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

અદાણી પોર્ટ્સનો ચોખ્ખો નફો 21 ટકા વધ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો ડિસેમ્બર 2025માં પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળામાં ચોખ્ખો નફો 21 ટકા વધીને રૂા. 3054 કરોડનો થયો છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં રૂા. 2520 કરોડનો થયો હતો. કુલ આવક રૂા. 8187 કરોડથી 21 ટકા વધીને…..