અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 3 : રાજ્યમાં અગાઉ 10 વાઈબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે
પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સિસનું આયોજન કર્યું
છે. આ આયોજનના ભાગ રૂપે આગામી 9 અને 10 એપ્રિલે સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની વાઈબ્રન્ટ
ગુજરાત રીજનલ કૉન્ફરન્સ….