બીજી મૅચમાં ડીએલએસથી 6 વિકેટે વિજય
કોલંબો, તા.2:
શ્રીલંકા સામેના બીજા ટી-20 મેચમાં ઇંગ્લેન્ડનો ડીએલએસ સિસ્ટમથી 6 વિકેટે વિજય થયો
હતો. આ જીતથી ઇંગ્લેન્ડે 2-0ની અપરાજિત સરસાઇથી શ્રેણી કબજે કરી લીધી છે. પ્રથમ દાવ
લેનાર શ્રીલંકા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 189 રન કર્યાં હતા. જેમાં પવન રથનાયકના
22 દડામાં 5 ચોક્કા-1 છક્કાથી….