હોટેલના બુકિંગ રદ થવા લાગ્યા, કોલંબોની ફલાઇટના બુકીંગમાં મંદી
કોલંબો તા.
2: પાકિસ્તાનના ટી-20 વર્લ્ડ કપના ભારત સામેના મેચના બહિષ્કારાના ફેંસલાથી શ્રીલંકાની
રાજધાની કોલંબોના પ્રવાસન અને હોટેલ ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે. ભારત-પાકિસ્તાનનો
ગ્રુપ સ્ટેજનો મેચ 15 ફેબ્રુઆરીએ રવિવારે કોલંબોમાં રમાવાનો છે. જેનો પીસીબીએ બહિષ્કાર
જાહેર કર્યોં છે. આથી કોલંબોના પ્રવાસન…