મહિલા પ્રીમિયર લીગ
વિજેતા ટીમ ગુરુવારે
ફાઇનલમાં આરસીબીનો સામનો કરશે
વડોદરા, તા.2:
વીમેંસ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ના અંતિમ લીગ મેચમાં યુપી વોરિયર્સે જીત મેળવીને
એલિમિનેટર મેચમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેની ટક્કર મંગળવારે ગુજરાત જાયન્ટસ વિરુદ્ધ
થશે. આ મેચની વિજેતા ટીમ ગુરુવારે રમાનાર ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)
ટીમનો સામનો કરશે. આરસીબી પોઇન્ટ ટેબલ પર….