• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

દેશ વિદેશમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી

દિવાળી એટલે કે પ્રકાશના પર્વની ઉજવણી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં વસેલા ભારતીય મૂળના લોકો દ્વારા ખુશી અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. પૂર્વી ચીનના શંઘાઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અને ઈન્ડિયન એસોસિએશન શંઘાઈએ સંયુક્ત રીતે ક્ષેત્રમાં અત્યારસુધીના સૌથી મોટા દિવાળી ઉત્સવનું આયોજન....

ઇ-પેપરના નવા શુલ્ક