• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

સોના-ચાંદી : નફો બાકિંગ થાય ત્યારે પુન: ખરીદીનો અવસર

રાજેશ ભયાણી તરફથી

મુંબઈ, 21 : સંવત 2081માં સોનાના અને ચાંદીના  રોકાણકારોને 30 વર્ષના સહુથી વધુ વિક્રમ વળતર મળ્યાં છે. મુંબઈમાં સોનાના ભાવ ગત સંવતમાં છેલ્લા દિવસે શુક્રવારે ગત સંવત કરતાં 64.5 ટકા વધુ અને ચાંદી 77.2 ટકા ઊંચે બંધ રહ્યા હતા. સંવત 2082 પણ સોના-ચાંદીના રોકાણકારો માટે વધુ એક વળતરદાયી વર્ષ સાબિત થવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક