• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

વિક્રાંતના નામથી જ પાકિસ્તાન ધ્રૂજે છે : મોદી

વડા પ્રધાને નૌસૈનિકો સાથે ઊજવી દિવાળી

નવી દિલ્હી, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સૈનિકો વચ્ચે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે આ વખતે ગોવા અને કારવારના તટે આઈએનએસ વિક્રાંત ઉપર તૈનાત જવાનો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો અને જવાનોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે વીરો વચ્ચે દિવાળી ઉજવવી સૌભાગ્યની....

ઇ-પેપરના નવા શુલ્ક