• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

ટ્રમ્પે સપનામાં અણુ મથકો ઉડાડયાં : ખોમૈની

નવી દિલ્હી, તા. 21 : ઈરાનના સર્વેચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈએ સોમવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વાતચીતના પ્રસ્તાવને સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે. આ સાથે જ, ખામેનેઈએ ટ્રમ્પના એ દાવાને પણ ઉપહાસપૂર્વક નકારી કાઢયો હતો કે અમેરિકાએ હવાઈ હુમલા કરીને ઈરાનના પરમાણુ કેન્દ્રોને નષ્ટ કરી દીધા…..

ઇ-પેપરના નવા શુલ્ક