• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

`અશાંત વિશ્વમાં ભારત સ્થિરતાનું પ્રતીક'

દિવાળીના અવસરે વડા પ્રધાન મોદીએ પત્ર લખી દેશવાસીઓને આપી શુભેચ્છા

નવી દિલ્હી, તા. 21 (પીટીઆઇ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિવાળી પ્રસંગે દેશવાસીઓને પત્ર મારફતે સંબોધતાં ઓપરેશન સિંદૂરની સફળતાઓ અને નક્સલવાદ સામેની લડાઇનો ખાસ ઉલ્લેખ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વ જ્યારે વિવિધ કટોકટીથી ઘેરાયેલું છે, ત્યારે ભારત સ્થિરતાના પ્રતીક તરીકે ઊભરી આવ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક