માત્ર સ્ટેટસ બદલવા માટે 1 લાખ ડૉલરની ફી ચૂકવવી નહીં પડે
નવી દિલ્હી, તા. 21 : અમેરિકાનાં સિટિઝનશીપ
એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઈએસ) વિભાગ દ્વારા એચ-1બી વિઝા હોલ્ડર્સને મોટી રાહત
આપતાં સ્પષ્ટ કર્યું છે કે, જેમની પાસે પહેલાથી વિઝા છે તેમને માત્ર સ્ટેટસ બદલવા માટે
1 લાખ ડોલરની ફી ચૂકવવી નહીં પડે. ગાઈડ લાઈન્સ અનુસાર એફ-1 વિઝાવાળા આંતરરાષ્ટ્રીય
છાત્રો અને એલ-1 વિઝાનાં…..