ટોકિયો, તા. 21 : જાપાનની સંસદે ઈતિહાસ રચતાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે રૂઢિચુસ્ત મનાતા સાને તાકાઈચીને ચૂંટયા છે. 64 વર્ષીય તાકાઈચી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી વતી ચૂંટણી જીત્યા છે. સંસદના નીચલા ગૃહમાં તેમને 237 મત મેળવ્યા જ્યારે હરીફ યોશિહિકો નોડાને 149 મતો મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાકાઈચીને વડાપ્રધાન બનવા બદલ…..