• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

મુહૂર્ત ટ્રેડિંગમાં બજારનું સકારાત્મક વલણ

મુંબઈ, તા. 21 : મંગળવારે શૅરબજારનું સ્પેશિયલ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર હતું. આ વર્ષે સાંજને બદલે બપોરે 1.45થી 2.45 સુધીનું એક કલાકનું વિશેષ સત્ર હતું. છેલ્લા ઘણા સમયથી ભારતીય શૅરબજારમાં એકંદરે તેજીનું વાતાવરણ છે અને આજે પણ બજારનો સુધારો આગળ વધ્યો હતો. ભારે ચડઊતર પછી સેન્સેક્ષ 62.97 પૉઇન્ટ્સ વધીને…..

ઇ-પેપરના નવા શુલ્ક