• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

દિવાળીમાં રૂ. 6.05 લાખ કરોડનું રેકૉર્ડ વેચાણ

87 ટકા ગ્રાહકોએ ભારતીય બનાવટના ઉત્પાદનો ખરીદ્યાનો હેવાલમાં દાવો

નવી દિલ્હી, તા. 21 : એક તરફ દિવાળીના મહાપર્વે દેશભરમાં લોકોએ ધૂમ ખરીદી કરી છે, તો બીજી તરફ આ ખરીદીમાં ભારતીય બનાવટના ઉત્પાદનો ગ્રાહકોની પહેલી પસંદ બન્યા હોવાનું કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી)ના હેવાલમાં દાવો કરાયો છે, જેમાં કુલ વેપારમાં 5.40 લાખ કરોડ રૂપિયાનો માલ અને…..

ઇ-પેપરના નવા શુલ્ક