મથુરા-વૃંદાવનના કેસી ઘાટથી દેવરહા બાબા ઘાટ સુધી સફાઈની કામગીરી માટે કરાયું સર્વેક્ષણ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા.
11: ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતી યમુના
નદીને પ્રદૂષણ મુક્ત કરવા અને પ્રાકૃતિક સૌંદર્યને પુનર્જીવિત કરવા માટે એક મોટી પહેલ
હાથ ધરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદ દ્વારા આયોજિત બેઠકમાં મથુરા-વૃંદાવનમાં
યમુનાની સફાઈ અને જળમાર્ગના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરાઈ....