નવી દિલ્હી, તા. 11 : અંદાજિત નવ વર્ષ બાદ કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ચીનની સત્તાવાર યાત્રા કરવા જઈ રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી હતી કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13થી 15 મે સુધી ચીનના પ્રવાસે રહેશે. આ યાત્રા ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગના નિમંત્રણ ઉપર થઈ રહી છે જ્યારે....