સત્તાવાર સૂત્રોએ વડા પ્રધાનના નિવેદન બાદ કરી સ્પષ્ટતા
નવી દિલ્હી, તા. 11
(એજન્સીસ) : કેન્દ્ર સરકાર સોના અને ચાંદી પરની આયાત શુલ્કમાં વધારો કરવાની કોઈ યોજના
હાલમાં ધરાવતી નહીં હોવાની સ્પષ્ટતા સત્તાવાર સૂત્રોએ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર
મોદીએ નાગરિકોને બિનજરૂરી ધોરણે સોનાની ખરીદી એક વર્ષ સુધી ટાળવાની અને દેશના અર્થતંત્રને
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે....