સેન્સેક્ષ 1313 પૉઈન્ટ્સ તૂટયો
મુંબઈ, તા. 11 (પીટીઆઈ)
: અમેરિકા તથા ઈરાનની શાંતિવાર્તા સફળ નહીં થવાને કારણે વૈશ્વિક અશાંતિ અને અનિશ્ચિતતાના
વાતાવરણમાં સોમવારે સ્થાનિક શૅરબજારમાં શરૂઆતથી જ ઘાસણી જોવા મળી હતી. સેન્સેક્ષ
1312.91 પૉઈન્ટ્સ (1.70 ટકા) ઘટીને 76,015.28 પૉઈન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી
360.30....