• મંગળવાર, 12 મે, 2026

ઈંધણ બચાવો

સરદારધામ-3ના લોકાર્પણમાં મોદીની હાકલ   

વડોદરા, તા. 11 : ગૃહ રાજ્યના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 24 કલાકમાં બીજીવાર ઈંધણની બચત કરવાની અપીલ દેશવાસીઓને કરી હતી. આજે મોદીએ વડોદરામાં જનસભા સંબોધતાં જણાવ્યું હતું કે, તેલની બચત હવે દરેક નાગરિકની જવાબદારી છે. પશ્ચિમ એશિયાની તાણ છેલ્લાં અનેક વર્ષોનાં ગંભીર સંકટોમાંની....