• મંગળવાર, 12 મે, 2026

મધ્ય-પૂર્વમાં ફરી યુદ્ધના ભણકારા

ઈરાનના શાંતિ પ્રસ્તાવને ટ્રમ્પે ફગાવ્યો

નવી દિલ્હી, તા. 11 : અમેરિકા અને ઈરાન વચ્ચે ત્રણ મહિના કરતાય વધુ સમયથી ચાલતા તનાવ મધ્યે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન તરફથી આપવામાં આવેલા શાંતિ સમજૂતીનાં પ્રસ્તાવને ઠુકરાવીને ફરી એકવાર ઊર્જા સંકટને વધુ ગંભીર બનાવી નાખ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન તરફથી આપવામાં આવેલો જવાબ પૂરેપૂરો....