• મંગળવાર, 12 મે, 2026

સોમનાથ માત્ર મંદિર નહીં, ભારતની અવિનાશી ચેતનાનું પ્રતીક : મોદી

સોમનાથ પુન:નિર્માણના 75 વર્ષ નિમિત્તે `સોમનાથ અમૃત મહોત્સવ'માં ઉમંગભેર ઉજવણી

વડા પ્રધાન મોદીએ મહાપૂજા, કુંભાભિષેક, ધ્વજારોહણ અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

વેરાવળ, તા. 11 : જગવિખ્યાત સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ નિમિત્તે યોજાયેલા `સોમનાથ અમૃત મહોત્સવ' પ્રસંગે વેરાવળ-સોમનાથમાં ચોમેર ઉમંગ અને ઉત્સાહનો માહોલ હતો. સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સવારે સૌપ્રથમ યોજાયેલા રોડ શોમાં વડાપ્રધાને ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલી પ્રજાના અપાર સ્નેહને હર્ષભેર....