હાઈપરસોનિક મિસાઈલ અને 600થી વધારે ડ્રૉનથી હુમલો
નવી દિલ્હી, તા.
24: યૂક્રેનની રાજધાની કીવમાં રવિવારે રાત્રે વિનાશકારી હુમલા થયા હતા. જેમાં રશિયાએ
ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરી દીધો હતો. આ હુમલો છેલ્લા અમુક અઠવાડીયામાં થયેલા સૌથી
મોટા હુમલામાંથી એક માનવામાં આવે છે. જેનાથી શહેરના ઘણા હિસ્સામાં આગ, વિસ્ફોટ અને
ધુમાડાના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા....