અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 27 : રક્ષાબંધનના નિમિતે સુરતની પરંપરાગત જરદોશી જરીમાંથી બનેલી એક
વિશેષ રાખડી અયોધ્યા ખાતે શ્રી રામલલાને અર્પણ કરવામાં આવી છે. જરી ઉદ્યોગની અગ્રણી
સંસ્થા ધી સુરત જરી મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન દ્વારા સુરતના કુશળ કારીગરોની કલાકૃતિ
સમાન આ રાખડી તૈયાર કરવામાં આવી....